________________
ઉપદરાછાયા
૧૦૧
તપ કહેવાય અને તે મોક્ષગતિ થાય. બાહ્ય તપ છ પ્રકારે :
(૧) અંતવૃત્તિ થાય છે. (૨) એક આસને કાયાને બેસાડવી તે. (૩) એ છે આહાર કરે તે. (૪) નીરસ આહાર કરે અને વૃત્તિઓ ઓછી કરવી તે. (૫) સંલીનતા. (૬) આહારને ત્યાગ તે.
તિથિને અર્થે ઉપવાસ કરવાના નથી, પણ આત્માને અર્થે ઉપવાસ કરવાનાં છે. બાર પ્રકારે તપ કહ્યો છે. તેમાં ઓહાર ન કરે તે તપ જિલ્લાઈદ્રિય વશ કરવાને ઉપાય જાણુને કહ્યા છે. જિઇન્દ્રિય વશ કરી, તે બધી ઇન્દ્રિયે વશ થવાનું નિમિત્ત છે. ઉપવાસ કરે તેની વાત બહાર ન કરે; બીજાની નિંદા ન કરે, ક્રોધ ન કરે; જે આવા દેશે ઘટે તે માટે લાભ થાય. તપાદિ આત્માને અર્થે કરવાનાં છે; લેકેને દેખાડવા કરવાનાં નથી. કષાય ઘટે તેને તપ” કહ્યો છે. લૌકિક દષ્ટિ ભૂલિ જવી. લોકે તે જે કુળમાં જન્મે છે તે કુળના ધર્મને માને છે. ને ત્યાં જાય છે પણ તે તે નામમાત્ર ધમ કહેવાય, પણ મુમુક્ષુએ તેમ કરવું નહીં.
સહુ સામાયિક કરે છે, ને કહે છે કે જ્ઞાની સ્વીકારે તે ખરું. સમકિત હશે કે નહીં તે પણ જ્ઞાની સ્વીકારે શું? અજ્ઞાની સ્વીકારે તેવું તમારું સામાયિક વ્રત અને સમક્તિ છે ! અર્થાત્ વાસ્તવિકે સામાયિક વ્રત અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org