________________
૭૬
શ્રીમદ રાજચંદ્ર
પ્ર—કષાય તે શુ' ?
ઉ—સત્પુરુષો મળયે, જીવને બતાવે કે તું જે વિચાર કર્યો વિના કયે જાય છે તે કલ્યાણ નથી, છતાં તે કરવા માટે દુરાગ્રહ રાખે તે કષાય.
ઉન્માગને મોક્ષમાર્ગ માને; અને મોક્ષમાગ ને ઉન્માગ માને તે ‘ મિથ્યાત્વમાહનીય’.
'
ઉન્માથી મેાક્ષ થાય નહી', માટે માગ બીજો હાવા જોઇ એ એવા જે ભાવ તે ‘મિશ્રમેહનીય’,
આત્મા આ હશે ?' તેવુ' જ્ઞાન થાય તે ‘સમ્યક્-વમાહનીય.’
આત્મા આ છે' એવા નિશ્ચયભાવ તે ‘સમ્યક્ત્વ.’
જ્ઞાન પ્રત્યે ખરાખર પ્રતીતિ થાય ને રાત દિવસ તે અપૂર્વજોગ સાંભર્યા કરે તેા સાચી ભક્તિ પ્રાપ્ત થાય.
નિયમથી જીવ કેમળ થાય છે, દયા આવે છે. મનનાં પરિણામે ઉપયેગહિત જે હોય તે કમ આછાં લાગે, ઉપયાગરહિત હાય તા કમ વધારે લાગે અંતઃ કરણુ કામળ કરવા, શુદ્ધ કરવા તાદિ કરવાનું કહ્યું છે. સ્વાદબુદ્ધિ ઓછી કરવા નિયમ કરવા. કુળધર્મ જ્યાં જ્યાં જોઈએ છીએ ત્યાં ત્યાં આડા આવે છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org