________________
ઉપદેશ છાયા
અહંકારરહિત, કદાગ્રહરહિત, લોકસંજ્ઞાહિત, આત્મામાં પ્રવર્તવું તે “નિર્જરા.
આ જીવની સાથે રાગદ્વેષ વળગેલા છે; જીવ અનંતજ્ઞાનદર્શન સહિત છે, પણ રાગદ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી જેવું સિદ્ધનું સ્વરૂપ છે તેવું જ સર્વ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતું નથી; તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરૂપનો વિચાર કરે, એટલે પિતાનું સ્વરૂપ સમજાય.
એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યું હોય, ને તેની ખબર (ઓળખાણ) છે તે તેના પ્રત્યે તેને ઘણે જ પ્રેમ આવે છે, પણ જેને ખબર નથી તેને કંઈ પણ પ્રેમ આવતું નથી,
આ જીવની અનાદિકાળની જે ભૂલ છે તે ભાંગવી છે. ભાંગવા સારુ જીવની મેટામાં મોટી ભૂલ શું છે તેનો વિચાર કરે, ને તેનું મૂળ છેદવા ભણું લક્ષ રાખવે જ્યાં સુધી મૂળ રહે ત્યાં સુધી વધે.
મને શાથી બંધન થાય છે?” અને “તે શાથી ટળે?” એ જાણવા સારુ શા કરેલાં છે, લોકમાં પૂજાવા સારુ શાસ્ત્રો કરેલાં નથી,
જીવનું સ્વરૂપ શું છે? જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતા જન્મમરણ કરવાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org