________________
1 શwas = અસંખ્ય યોજના
વિશ્વનું સેવ અનંત છે. એનો છેડો નથી. જેમ કાળ અનંત છે તેમ સેલ પણ અનંત છે. આ અનંત ક્ષેત્ર બે ભાગમાં થર્ટેચાયેલું છે. [૧) લોકાકાશ અને (૨) આયોકકાશ. જેટલા આકાશના વિભાગમાં ૧. ધમસ્તિકાય, ૨, અધમહ્નિકાય, ૩. જીવ, ૪. પુદગલો હોય છે, તેને લોકકાશ કહેવાય છે. તે સિવાયનું ક્ષેત્ર અલોકાકાશ કહેવાય છે. લોકાકાશ અસંખ્ય યોજન પ્રમાણ છે. અયોકાકાશનું પ્રમાણ અનંત છે. અલોકાકાશ ખાલી ક્ષેત્ર છે, તેમાં કશુંજ હોતું નથી. લોકાકાશની ચારે બાજુ લોકાણકારી છે.
[િશ્વન
• લોકાકાશ
સામે લોકાકાશનું ચિત્ર આપેલ છે. લોકાકાશની ઊંચાઈ ૧૪ રાજલોક જેટલી છે. ૧ રાજલોક = અસંખ્ય યોજન. લોકાકાશની લંબાઈ, પહોળાઈ સર્વત્ર એક સરખી નથી. જે સામે ચૌદ રાજલોકના ચિત્રમાં જોઈ શકાય છે. | લોકાકાશની મધ્યમાં તિøલોક છે, જેની લંબાઈ પહોળાઈ ૧ રાજલોક જેટલી છે. ૯૦૦ યોજન ઉપર તથા ૯00 યોજન નીચે સુધી તિચ્છલોક ગણાય છે. તિર્થાલોકની ઉપર ઊર્ધ્વલોક છે, જેની આગળ પહોળાઈ વધતા કા રાજલોક સુધીમાં પાંચ રાજ જેટલી પહોળાઈ થાય છે. પછી ઘટતી જાય છે, અને છેક ઉપર પહોંચતા એક રાજલોક જેટલી થાય છે. | લોકના ઉપરના છે. મધ્યમાં ૪પ લાખ યોજનના વ્યાસવાળી સિદ્ધશિલા છે. સિદ્ધ ભગવંતો લોકમાં છેક ઉપર રહે છે. અહીંથી જીવનો મોક્ષ થતા જીવ ઉપર જાય છે અને લોકના ઉપરના છેડે આવી જાય છે, કેમકે અલોકમાં જીવ કે પગલથી જઈ શકાતું નથી. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય હોય ત્યાં જ જીવની ગતિ કે સ્થિતિ હોય છે.
જીવોને તથા પુદગલોને ગતિમાં સહાય કરતુ શ્રેષ્ય તે મ સ્તકાય .
જીવોને તથા યુગલોત્રે સ્થિતિમાં સહાય કરતુ દ્રવ્ય તે વિસ્તકાય
લોકની બહાર અલોકમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ન હોવાથી જીવની તથા પુદ્ગલની ગતિ કે સ્થિતિ નથી.
તિરછલોકની નીચે અધોલોક છે તેમાં પ્રથમ રાજમાં રત્નપ્રભા પૃથ્વીમાં તો ભવનપતિ દેવોના ભવનો અને ૧લી નરકના નરકાવાસો છે, પછી એક એક રાજના અંતરે બીજી આદિથી છેક સાતમી નરકના નરકાવાસો હોય છે. વિષ્ણુલોકની પહોળાઈ ૧ રાજલોક જેટલી છે. તે નીચે વધતા વધતા લોકના નીચેના છેડે સાતરાજલોક જેટલી થાય છે.
ઊર્ધ્વ-અધોલોકની વાત સ્થાપના નિક્ષેપની આરાધના (શાશ્વત ચેત્યોને વંદના)માં વિસ્તારથી વિચારીશું. અહીં તીર્થકરો પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ મહાવિદેહમાં થાય છે, અને તે તિøલોકાન્તર્ગત મનુષ્યલોકમાં જંબૂ દ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરવરાર્ધ દ્વીપમાં હોય છે, તેથી હમણા તેની જ વિચારણા કરીએ.
9
ત્રિલોક | વંદના
Far Private and Personal Use Only