________________
Acharya Shri Kalassagarsu
નઈ જન નjમને નઝસ્કાર
જહોન 11મળે
મા ભૂ૭૬ જિ)
ખૌ of 21°5/૨
૪ બ હશયના
|
ઉપર જંબૂ દ્વીપનું ચિત્ર છે.
આમાં દક્ષિા ભરત ત્રિની ત્રણ ચોવીશીના ૭૨ જિન,
ઉત્તરમાં એરવત ક્ષેત્રની ત્રણ ચોવીશીના ૭૨ જિન તેમજ મધ્યમાં અજિતનાથ પ્રભુના કાળે થયેલા મહાવિદેહની
| ૩ર વિજયોના ૩ર જિન એમ જંબૂ દ્વીપના કુલ ૧૭૬ જિનના નામને યાદ કરી
નમસ્કાર કરીએ.
પછી ધાતકી ખંડનો નકશો બતાવીને ત્યાંના તીર્થંકર ભગવંતોને નામપૂર્વક નમીશું. તે જ રીતે પુષ્કરવરાર્ધ દ્વીપનો નકશો બતાવી ત્યાંના તીર્થકરોને અને છેલ્લે વીશ વિહરમાન જિનને નામ લઈ નમસ્કાર કરીશું. અહિં નામની પ્રધાનતા હોવા છતા ભાવની વૃદ્ધિ થાય માટે પ્રતિકૃતિ ઘણા ઠેકાણે મુકી છે, ક્યાંક એકલા નામ પણ આપ્યા છે.
અહિં દક્ષિણ ભરત ક્ષેત્ર (૧)ના મધ્યખંડમાં ચોવીશે
તીર્થકર થયેલ છે.
લત કરત
ઉપર જંબુ પણ મન'
આ વિડMા પિગમાંથ) (ખરત ને પી
Ms5) 0.
ભરત ટક્ષેત્ર
21 ત્રિલોક 1 વંદના
For Private and Personal Use Only