________________
સિદ્ધાચલગિરિ પર મૂળ ટુંકની બાજુમાં સહસ્ત્રકૂટના આપણે સૌએ દર્શન કરેલ છે. અન્યત્ર પણ ઘણા ઠેકાણે સહસ્ત્રકૂટની રચના જોવામાં આવે છે. ઘણા સાધુ સાધ્વીજી ભગવંતો વગેરે સહસ્ત્રકૂટમાં રહેલ ૧૦૨ ૪ ભગવાનની ઉપવાસ વગેરે તપ દ્વારા આરાધના કરે છે.
| આ સહસ્ત્રકૂટમાં આપણે અત્યાર સુધી જે નમસ્કાર કર્યા તે ૯૦૦ ભગવંતોના પ્રતિમાજી છે ઉપરાંત વર્તમાન ચોવીશીના ચોવીશ ભગવંતના પાંચે કલ્યાણક નિમિત્તના કુલ ૧૨૦ પ્રતિમાજી છે તથા ‘ઋષભ-ચંદ્રાનન-વારિણવર્ધમાન'' આ ચાર શાશ્વતજિન પ્રતિમાઓ છે. આમ કુલ ૧૦૨ ૪ ભગવંત થાય છે. આ ચાર નામના જિનેશ્વર ભગવંતો હંમેશા વિહરમાન જિન અથવા ચોવીશીઓમાં હોય છે. તેથી આ ચાર જિનોને શાશ્વત ભગવાન કીધા છે. આના પછી સ્થાપના નિક્ષેપ શ્રીજિનની આરાધનામાં શાશ્વત અશાશ્વત ચેત્યોને આપણે જુહારીશું. તેમાં સર્વ શાશ્વત ચૈત્યોમાં આ ચાર નામના શાશ્વત (હંમેશ માટેના) પ્રતિમાજી હોય છે. અહિં તેથી જ સહસ્ત્રકૂટમાં ખૂટતા બાકીના ૧૨૦ અને ૪ શાશ્વત જિનોના પણ ચિત્ર આપ્યા છે.
ચાર શાથતુ જનને પણ આપણે ભાવથી નમીએ.
1 tષભ સ્વામિને ..
2005
૧ વરિપેણ સ્વામિને
થી ચંદ્રાનન સ્વામિને ના,
૦
૦
૦
ધી વર્ધમાન
શ્વાન સ્વામિને નખ:
61
બે લોક ||| ft.ના
For Private and Personal Use Only