________________
Acharya Shri Kalassagarsuri Gyanmandir
૧૧મો કુંડલ દ્વીપ ૧૩ મો સુચક દ્વીપ
કુંડલ દ્વીપ.....સુચક દ્વીપ.....
રચક દ્વીપમાં શાશ્વત ચૈત્યોને વંદના
કુંડલ દ્વીપમાં શાશd ચૈત્યોને વંદના
ઉપર ચિત્રમાં ૧૦ દ્વીપો તથા ૧૦ સમુદ્રો નાના બતાવ્યા છે. ત્યાર પછી અગ્યારમો કુંડલ દ્વીપ થોડો મોટો બતાવેલ છે, તેમાં બરાબર મધ્યમાં કુંડલ પર્વત છે. તેના પર ચારે દિશામાં એક એક શાશ્વત જિનચૈત્ય છે. આ ચારે શાશ્વત ચેત્યોમાં દરેકમાં ૧૨ ૪-૧૨ ૪ શાશ્વત જિન પ્રતિમાજી છે. કુલ ચારે જિનચેત્યોના ૪૯૬ જિન પ્રતિમાજીને ભાવપૂર્વક વંદના કરું છું... નમો જિણાયું...
ત્યાર પછી ૧૩મો રુચક દ્વીપ થોડો મોટો બતાવેલ છે. તેની વચ્ચે વલયાકાર રુચક પર્વત છે. આ ટુચક પર્વત પર ચારે દિશાએ એક એક શાશ્વત જિનમંદિર છે. દરેક ચૈત્યમાં ૧૨૪ જિન પ્રતિમાજી છે. રુચક પર્વત પરના ચારે મંદિરના થઈ કુલ ૪૯૬ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... તિøલોકમાં કુંડલ દ્વીપ, રૂચક દ્વીપ અને નંદીશ્વર દ્વીપના પર ચેત્યોમાં (કુલ ૬૦) પ્રત્યેકમાં ૧૨ ૪-૧૨૪ પ્રતિમાજીઓ છે. અન્યત્ર ૧ ૨૦-૧૨૦ પ્રતિમાજીઓ છે.
85 ત્રિલોક ૧/w} cil.ના
For Private and Personal Use Only