________________
Shri Mahavir Jain Aradhana Kendra
ગુરુની તળેટીમાં ભદ્રશાલવનના ચૈત્યોને વંદના
વળી મેરુની ચારે વિદિશામાં ચાર પ્રાસાદ છે અને આ ચાર કુલ ૮ ફૂટ થયા... આ આઠે કૂટ પર એક એક ચૈત્ય છે. વંદના.... નમો જિણાણું.
www.kathatirth.org/
રીત્યો ૧૨. પ્રતિમાજી ૧૪૪૦
મેરુ પર્વતની તળેટીમાં ભદ્રશાલવન છે. મેરુના મૂળથી ચારે દિશામાં ૫૦-૫૦ યોજન જઈએ એટલે - એક એક શાશ્વત ચૈત્ય આવે છે. જો કે ચારે દિશામાં સીધી સીતોદા સીતા નદી આવે છે, પરંતુ આ ચૈત્યો નદી કિનારે આવેલા છે. આ ચારે શાશ્વત ચૈત્યમાં બિરાજમાન ૪૮૦ જિનપ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના... નમો જિણાણું...
મશાલ ન
Acharya Shri Kallassagarsuri Gyanmandir
૪
આ રીતે કુલ મેરુ પર્વત પર ૨૫ ચૈત્યો થયા... ૧ ચૂલિકા પર, ૪ - પાંડવનમાં, ૪ - સૌમનસવનમાં, ૪ - નંદનવનમાં, ૪-ભદ્રશાલવનમાં, ૮-ભદ્રશાલ ફૂટ પર કુલ ૨૫... ૨૫ જિનચૈત્યોમાં બિરાજમાન ૩,૦૦૦ જિનબિંબોને મારી ભાવભરી વંદના... નમો જિણાણું...
ચૂલિકાએ એક ને ચાર પંડક સોમનસ નંદનવની વળી ભદ્રશાલવને ચતુષ્કો બાત છે ફૂટ ઉપરે પચ્ચીસ ચૈત્યોમાં બિરાજે ત્રણ સહસ તીર્થંકરા ત્રણ લોક્ના સવિ તીર્ધન કર્યું ભાવથી હું વંદના
ચૈત્યો તથા ચાર પ્રાસાદોની વચ્ચે એક એક ફૂટ (ટેકરો) આવેલ છે. આવા આ આઠે ચૈત્યોમાં બિરાજમાન ૯૬૦ જિનપ્રતિમાજીઓને મારી ભાવભરી
આ રીતે મહાવિદેહ ક્ષેત્રના ૬૦૫ જિનચૈત્યોને પણ આપણે જુહાર્યા અને કુલ જંબુ દ્વીપના ૬૩૫ જિનચૈત્યોને પણ આપણે વંદના કરી. હવે આગલા પ્રકરણમાં ધાતકી ખંડ અને પુષ્કરાર્ધ દ્વીપના ચૈત્યોને જુહારીશું...
For Private and Personal Use Only
ઉજ્જવળ સુવર્ણથિલા જ્હિાં પાંડક્વને શોભી રહી જિનરાજના સંસ્મરણથી જાણે બહુ હરખી રહી અત્યંત તીર્થંકર તણા અભિષેકના ઓવારણા ત્રણ લોકના સર્વિ તીર્થને કર્યું ભાવથી હું વંદના
ત્રિલોક તીર્થં વૃંદા
98