________________
Shri Mahavir Jain Aradhana Kendra
વિભાગ 3 VIBHAG 3
જે આ અઈયા સિદ્વા
દ્રવ્ય તીર્ણકરોને વંદના વિના વિનીયા।
તીકકર પરમાત્માના જીવોને દ્રવ્ય તીથર કરવા છે. ભાનીશંકર સિવાયની અવસ્થામાં રહેલા પરમાત્માના જીવ્યે દ્રવ્ય તીર્થંકર ગણાય છે. અરે જે ભવિષ્યમાં તીર્થંકર થવાના છે પદ્મનાભસ્વામી વગેરે અથવા ભૂતકાળમાં તીર્થંકર થઈ ગયા છે--ઋષભદેવ પ્રભુ વગેરે તે બધા દ્રવ્ય તીર્થંકરો કહેવાય છે. નમુન્ચુર્ણની છેલ્લી ગાથામાં આ દ્રવ્ય તીર્થંકરોને વંદના કરેલી છે.
जे लिखा, जे अ भवित्संति का
19
થઇ એ વમાની
સવ્વુ તિવિહેણ વંદામિ
અતીત (ભૂત) કાળમાં જે તીર્થંકરો સિદ્ધ થયા છે (મોક્ષમાં ગયા છે) અનાગત (ભવિષ્યમાં) જે તીર્થંકરો સિદ્ધ થવાના છે, વર્તમાનમાં પણ જેઓ વિદ્યમાન છે. (છપ્રસ્થાવસ્થા વગેરેમાં) તે સર્વને ત્રિવિધ એટલે મન-વચન-કાયાથી વંદન કરું છું.
આ ઉપરાંત અહીં ચિત્રમાં હાલમાં પણ સર્વ જીવો પ્રત્યેની કરુણાના ભાવધી દેવલોકમાં અને નારીમાં તીર્થંકર નામ કર્મ નિકાચિત કરી રહેલા જીવો બતાવવામાં આવ્યા છે, જેઓ દેવલોક અને નારકીમાંથી નીકળી સીધા તીર્થંકર થવાના છે, તે સોને અમારી ભાવભરી વંદના... નમો જિણાણું... આપણે હવે વિસ્તાર થી વંદના કરીએ...
૧) ભૂતકાળમાં પાંચે ભભરતક્ષેત્રમાં અનંત ચોવીશીમાં થયેલ જે અનંત તીર્થંકર ભગવંતો મોક્ષમાં ગયા છે તે સર્વેને ભાવભરી વંદના... નમો જિણાણું... ૨) ભૂતકાળમાં પાંચે એરવતક્ષેત્રમાં અનંત ચોવીશીમાં થયેલ અનંત તીર્થંકરો મુક્તિમાં ગયા છે તે સૌને ભાવભરી વંદના... નમો જિણાણું.
15 ત્રિલોક તીર્થના
Acharya Shri Kalassagarsuri Gyanmandir
જે એ ભવિસંતિ ભાગએ કાલે
૩) ભૂતકાળમાં પાંચે મહાવિદેહ ક્ષેત્રમાંથી જે અનંત તીર્થંકર ભગવંતો મુક્તિમાં ગયા છે તે સૌને ભાવભરી વંદના... નમો જિણાણું...
।।
૪) આપણા જંબુદ્રીપના ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં થનારા તીર્થંકર શ્રી પદ્મનાભ સ્વામી (શ્રેણિક મહારાજા) વગેરે સર્વને ભાવભરી વંદના... નમો જિણાણું...
૫) આ જ રીતે પાંચ ભરતક્ષેત્રમાં આવતી ચોવીશીમાં થનારા સર્વ તીર્થંકર ભગવંતોને ભાવભરી વંદના... નમો જિણાણું...
૬) પાંચે એરવત ક્ષેત્રમાં આવતી ચોવીશીમાં થનાર સર્વ તીર્થંકર ભગવંતોને ભાવભરી વંદના... નમો જિણાણું..
NA M2
૭) પાંચે ભરતક્ષેત્રમાં તથા પાંચે એરવતક્ષેત્રમાં અનંત ચોવીશીઓમાં થનારા અનંત તીર્થંકરોને ભાવભરી વંદના... નમો જિણાણું...
For Private and Personal Use Only
૮) પાંચે. મહાવિદેહક્ષેત્રમાં ભવિષ્યમાં થનારા અનંત નીર્થંકર ભગવંતોને ભાવભરી વંદના... નમો જિર્ણાણું...
જિણાણું