________________
th
Acharya Shri Kalassagarsur Garmandir
જંબુ વૃક્ષ-શાલ્મલિ વૃક્ષ પરના ચૈત્યોને વંદના
|
થે યો
૨ ૩ ૪, પ્રતિ
મા
જી
ર ૮, ૭ ૮ )
જંબૂવૃક્ષ • ચેયો ૧૧૭, પ્રતિમાનું ૧૪,૦૪૦
| ઉત્તરફરમાં પૂર્વાર્ધના મધ્યભાગમાં જંબુ વૃક્ષ છે. તેનું સ્થાન ગત ચિત્રમાં બતાવેલ છે, અહીં તેનું સ્વતંત્ર ચિત્ર આપ્યું છે. જંબુ દ્વીપના અધિષ્ઠાયકનો પ્રાસાદ આ વૃક્ષ પર છે.
| ઉત્તરકરના પૂર્વાર્ધમાં પ00 યોજન લાંબી, પહોળી, વચ્ચેથી ૧ ૨ યોજન જાડી તથા છેડે વા યોજન જાડી એવી જંબુપીઠ છે. આના મધ્યભાગમાં મણિમય પીઠિકા પર જંબુ વૃક્ષ છે. આ વૃક્ષ એટલે વનસ્પતિકાય નથી, પરંતુ રનમયા પૃથ્વીકાયનું છે. આ વૃક્ષનું મુળ જમીનમાં વણા યોજન છે. ઉપરનું થડ ૨ યોજન ઊંચુ છે, વા યોજન જડ છે. થડ ઉપર વિડિયા નામની એક ઉર્વશાખા ૬ યોજન ઊંચી છે. ચાર દિશામાં ચાર શાખાઓ ફા યોજન લાંબી છે. ઉર્વશાખા ઉપરા એક સિદ્ધાયતન (શાશ્વત ચેત્ય છે) આમાં બિરાજમાન ૧૨૦ જિન પ્રતિમાજીઓને મારી ભાવભરી વંદના... નમો જિણાણ... ચાર શાખાઓ પર મહેલ છે.
- જંબુ વૃક્ષની ચારે બાજુ બીજા જંબુ વૃક્ષોના છ વલયો છે. પ્રથમ વલયમાં અડધા માપવાળા ૧૦૮ જંબુ વૃક્ષો છે.
ga ત્રિલોક Iણ વંદના
or Private and Personal Use Only