________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kalassagarsuri
anand
asawat Chaityo ભવ/પતે વ્યતરની શાશ્વત ચેત્યો.
- ભવનપતિ વ્યંતરની
૮ની શાશ્વત ચૈત્યોને વંદof
ધનોદધિ
પ્રતિમા') ૧૩,૮૯,૬૦,૦૦, ૦ ૦
Rવત
નકારા
V૮ળા આકારા
થી ૭,૭ર.૦ ૭.૦ ૦ ૦ - પ્રેત
ચૌદ રાજ લોકના ચિત્રમાં તિરછલોકથી નીચે સાત પૃથ્વીઓ છે. પણ તેમાં સર્વત્ર શાશ્વત ચૈત્યો નથી. પરંતુ માત્ર પ્રથમ રત્નપ્રભા પૃથ્વીના પિંડમાં જ ભવનપતિના ભવનો અને વ્યંતરના નગરો (આવાસો) છે. તેમાં જ શાશ્વત ચૈત્યો છે. એટલે સામે આખા અધોલોકનું ચિત્ર નથી બતાવ્યું. પણ માત્ર રત્નપ્રભા પૃથ્વીના પિંડનું જ ચિત્ર મોટું કરીને બતાવ્યું છે.
| આપણે જે રહીએ છીએ તે રત્નપ્રભા પૃથ્વી છે. તેની જાડાઈ ૧,૮૦,૦૦૦ યોજન છે. લંબાઈ પહોળાઈ ૧ રાજ જેટલી છે. તેમાં ઉપરના ૧ હજાર યોજન છોડી તથા નીચેના ૧000 યોજન છોડી મધ્યમાં ૧,૭૮,૦૦૦ યોજનના પિંડમાં ભવનપતિ દેવોના ૭ ક્રોડ ૭૨ લાખ ભવનો આવેલા છે. આમાં દશ પ્રકારના ભવનપતિ દેવો વસે છે અને પર્વોપાર્જિત પય કર્મના ઉદયથી દિવ્ય સુખ ભોગવે છે.
સમવનો જઘન્યથી જંબુ દ્વીપ સમાન, મધ્યમથી સંખ્યાત યોજન પ્રમાણ, ઉત્કૃષ્ટથી અસંખ્ય યોજન પ્રમાણ હોય છે. દરેક ભવનમાં એક કે શાશ્વત ચૈત્ય છે. પ્રત્યેક ચૈત્યમાં ૧૮૦ પ્રતિમાજી છે. ભવનપતિ દેવો દશ પ્રકારના છે દશે પ્રકારમાં ઉત્તર અને દક્ષિણમાં થઈ કુલ નીચે મુજબ ભવનો તથા ચેત્યો છે.
39 ત્રિપોક નીર્થ વખા.
Far Private and Personal Use Only