________________
સ્વયંભૂરમણ સમe સાઘનુરમામાં જીપ
મા
જ
પુછcર સમક | પરવા
બંને
- દાહોદધિ સમ,
I adઈ મક ' લdણ સમક
છે
કે
તિરછલોક
તિષ્ણુલોકની મધ્યમાં જંબૂ દ્વીપ છે. તેની લંબાઈ પહોળાઈ ૧ લાખ યોજન છે તેને કરતો ચારે બાજુ ડબલ વિસ્તારવાળો લવણ સમુદ્ર છે. તેને ફરતો ચારે બાજુ ડબલ વિસ્તારવાળો ધાતકી ખંડ છે. તેને કરતો ચારે બાજુ ડબલ વિસ્તારવાળો કાલોઠો સમુદ્ર છે, તેને ફરતો પુષ્કરવર દ્વીપ છે, તેને ફરતો પુષ્કરવર સમુદ્ર છે એક ટ્રીપ - એક સમૃદ્ર એમ પૂર્વથી ઉત્તરોત્તર ડબલ વિસ્તારવાળા કુલ અસંખ્ય દ્વીપ - સમુદ્રો છે. છેલ્લો સ્વરાંકૂરમણ દ્વીપ છે. તેને ફરતો સ્વયંભૂરમણ સમુદ્ર છે. અધિઈ લોકાકાશનો છેડો આવે છે. સ્વયંભૂરમણ સમુદ્ર પછી અલોકાકાશ આવે.
11 ત્રિલોક ની વંદના
For Private and Personal Use Only