Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 12
________________ ૨૪ દ્વારા સંગ્રહ. ૧૩ અરિહ ́ત-સિદ્ધ-મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર યંત્તિ (વંદના કરવા ચેાગ્ય ) છે. ૧૪ જે વનયેાગ્ય નહિ. પરન્તુ મરય = માત્ર સ્મરણ કરવા ચેાગ્ય તે ? શાસનદેવ છે. ૧૫ નામ સ્થાપના દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના ત્રિન = 24રિહંત કહેવાશે. ૧૬ હોય એટલે સ્તુતિ તે એકજ થાયજોડામાં ૪ પ્રકારની કહેવાશે. ૧૯ ચૈત્યવંદન કરવાથી જે આ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ) તે ૧૨ હેતુ. ૧૯ કાઉસ્સગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગા ભગ ન ગણાય તે ૧૬ આભાર ( એટલે અપવાદ ). ૨૦. કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા યાગ્ય છે તે ૧૯ રોષ ૨૧ ક્યાં સુધી કાઉસ્સગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ? ભેદ. ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચેત્યવદન કચે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના ૭ ભેદ ૨૪. દેહરાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં પ્રતિકૂળ વર્તન તે આશાતના ૧૦ પ્રકારની ( મેાટી આશાતના ) કહેવારો, કેજે અવશ્ય ત્યાગ કરવા ચેોગ્ય છે. એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૯+૧૮૧+૭+ +૧+૪+૧+૪+૪+૮+૧૨+૧+૯+૧+૧+૯+૧૦=૨૦૭૪ ત્તરભેદ થયા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 276