Book Title: Tran Bhashya Bhavarth ahit
Author(s): Jain Shreyaskar Mandal Mahesana
Publisher: Jain Shreyaskar Mandal Mahesana

View full book text
Previous | Next

Page 11
________________ ૬ શ્રી ચૈત્યવંદન ભાષ્ય, ૨ પ્રભુ આગળ જવાને એટલે દેહરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે સમિામ ૫ પ્રકાર છે, (મમિ = સન્મુખ, સમ જવું એ અર્થથી), ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરુષોએ જમણ પડખે રહેવું તે ૨ કિ. ૪ પ્રભુથી કેટલે દૂર રહેવું તે અવ૬ ૩ પ્રકાર છે. ૫ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચૈત્યવંદના થાય છે, તે ચંદ્રના ને ૩ ભેદ, ૬ પંચાંગી મુદ્રાએ (૫ અંગવડે) પ્રખપત = નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ, ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ બ્લેક બેલવા તે નર્માર ને ૧ ભેદ, ૮ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બોલાતાં સૂત્રોના બીજી વાર ન ગણુએ એવા ) ૧૬૪૭ અક્ષર છે. તે ૧૬૪૭ થળ ગણાય. ૯ ચિત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બો લાતાં ન ગણીએ એવાં) ૧૮૧ પર એટલે અર્થ સમાપ્તિ દશેક વાક છે. એક ધાસેચ્છવાસ જેટલા કાળમાં બેલવા યોગ્ય શબ્દોનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપ (અથવા મહાપ અથવા વિતિ અથવા વિનામ) કહેવાય તેવી સં૫દાઓ ૯૭ છે, ૧૧ નમુત્થણું--અરિહંત ચેઇયાણું–-લેગસ્સ-પુખરવરદી–અને સિદ્ધાણું બુદ્ધાણું એ પાંચ સૂત્રો તે ૫ વાર કહેવાય છે. ૧૨ પાંચ દંડકસૂત્રેામાં થાર (એટલે મુખ્ય વિષય) ૧ર છે. પાયામાં કાપા એ વચનથી અહિં ઉચ્છવાસનું પ્રમાણ માથાના એક પાદના–ચરણના ઉચ્ચાર જેટલું જાણવું ૧ ચિત્યવંદનમાં મુખ્ય સૂત્રો હોવાથી એ ૫ સૂત્રનેજ દંડક સંજ્ઞા આપી છે તે પૂર્વાચાર્યોની પરિભાષાજ જાણવી. અથવા ટૂંકા વ રંડા રહ્યા, ચોમુકામાજિાતમથમાનવત્ ઈતિ અવચૂરિ.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 276