________________
પૂ. કવિકુલકેટર આચાર્ય ભગવંત વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કૃત અંતરિક્ષતીર્થ માહાસ્ય
ને પ્રાપ્ત થયેલ કેટલાક
શુભાભિપ્રા શ્રી અન્તરિક્ષતીર્થ માહાસ્યની ત્રણ પુસ્તિકા સાથ જોગ મલી. ચાર કાંડનાં સમસ્ત લેકની રચના અવસરે ચિત ચિરંજીવી થાય તેવી છે. તમારી પ્રતિભાની સાક્ષી છે. આ રામસૂરિજી, ધર્મધુરંધરસૂરિજીને આપેલ છે. સર્વને ગમી છે. દેલતનગર (મુંબઈ) વિજય અમૃતસૂરિ
(પૂઆ. વિજ્યનેમીસૂરીશ્વરજી મ. પટ્ટધર) અંતરિક્ષ પાર્શ્વનાથની ચે પડી નંગ. ૨ મલી છે. એક નીચે જ્ઞાન ભંડારમાં આપી છે. બહુ આનંદ થયો. જે કાળમાં સંસ્કૃત દેવ ભાષામાં સાહિત્ય રચનાઓ વિરલ થઈ ગઈ છે તે જમાનામાં તમેએ થી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુને મહિમા દેવ ભાષામાં ગાયું છે તે બેશક પ્રશસ્ય છે. અમદાવાદ,
વિજયજબૂસરિ સુશ્રાવક સુમતિલાલ મારફતે અંતરિક્ષ માહાસ્યની પુસ્તિકા મલી છે. જેથી ઘણો આભાર. સેવકની અભિપ્રાયની જરૂરી નથી. આપશ્રી ઘણા વિદ્વાન અને લેખક છે. ત્રિલેચ નને પુસ્તિકા વાંચવા જણાવ્યું છે. પણ હજુ ટાઈમ મળ્યું નથી. નાશીક-મહાવીર સેસાયટી ' વિજયયશોદેવસૂરિ
અંતરિક્ષ પાર્શ્વનાથની પુસ્તિકા મલી. સાભાર સ્વીકારેલ છે. આચાર્યદેવશ્રીએ અંતરિક્ષનું સંસ્કૃત ઐતિહાસિક લેખન કરી તીર્થ અંગે કાયમી પ્રમાણિક સારી સારી સામગ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org