Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
: ૧૫૯ :
मात्मनस्सामान्यबोधावरणसाधनं कर्म दर्शनावरणम् ।
| | ૨૦ | અર્થ-દશનાવરણ સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય
ગ્રહણરૂપે જે બેધ [ ઉપયોગ] તે “દર્શન કહે વાય છે. - તેના આવરણમાં કારણભૂત કર્મ “દર્શનાવરણ”
કહેવાય છે. (૩૦ + ૩૪૭). सुखदुःखानुभवप्रयोजकं कर्म वेदनीयम् ॥ ११ ॥ અર્થ–વેદનીય=સુખ અને દુઃખના અનુભવમાં કારણભૂત
કર્મ “વેદનીય ” કહેવાય છે. (૩૧ + ૩૪૮) रागद्वेषादिजनक कर्म मोहनीयम् ॥ १२॥ અથ–મેહનીય રાગ, દ્વેષ, મિથ્યાત્વ, ધાદિકષાય, કામગુણ આદિમાં કારણભૂતકર્મ “મેહનીય રહેવાય છે.
(૩૨ + ૩૪૯) गतिचतुष्टयस्थितिप्रयोजकं कर्म आयुः ॥७॥ અર્થ:–આયુ =ચારગતિઓમાં સ્થિતિનું કારણભૂત કર્મ
આયુષ્ય” કહેવાય છે. (૩૩ + ૩૫૦) नरकगत्यादिनानापर्यायपयोजकं कर्म नामकर्म ॥१४॥ અર્થ:–નામકર્મ=નરકગતિ આદિરૂપ નાના પર્યાયનું કારણભૂત
કર્મ “નામકર્મ કહેવાય છે. (૩૪ + ૩૫૧) उच्चनीचजातिव्यवहारहेतुः कर्म गोत्रम् ॥ ३५॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212