Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 200
________________ : ૧૭૭ : उपदेशजन्यप्रतिवोधा बचाप्तरत्नत्रया मुक्ता बुदबोषितसिद्धाः । यथा जम्बूस्वामिप्रभृतयः॥४४॥ અથ–બુધ બધિતસિધ આચાર્ય વિ. બુદ્ધના ઉપદેશથી જન્ય પ્રતિબંધવાળા, રત્નત્રયીને પામેલા, મુકિતએ ગએલા, “બુધબંધિતસિધ્ધ” કહેવાય છે. જેમકે જબૂસ્વામી વિ. (૪૪+૩૯૮) इतरानवाप्तमुक्तिकैकसमयावाप्तमुक्तिका एकसिद्धाः । यथा श्रीमहावीरस्वामिनः । एकस्मिन् समयेऽनेकैस्सह मुक्ता अनेकसिद्धाः । यथा ऋषमदेवायाः। इति मोक्षवनिरूguપ છે અને અર્થ–એકસિદઘ=એક સમયમાં એકલાજ મુકિતએ ગયેલા “એકસિધ્ધ” કહેવાય છે. જેમકે, પ્રભુશ્રી મહાવીર અનેકસિધ=એક સમયમાં અને કેની સાથે મુકિતએ ગયેલા અનેકસિદધ” કહેવાય છે. જેમકે, શ્રી કષભદેવ વિ. આ પ્રમાણે મેક્ષિતત્વનિરૂપણની સમાપ્તિ જાણવી. (૪૫+૩૯) सम्यश्रद्धा यथाशास्त्रं सविभागा सलक्षणा। संक्षेपेण समाख्याता स्यान्मोदाय विपश्चिताम् ॥ ४६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212