Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 185
________________ : ૧૬૨ : અથ–સત્પદપ્રરૂપણા દ્વાર=ગતિ વિ. માથાદ્વારામાં સિદ્ધ સત્તાનું અનુમાનથી કે આગમથી જે નિરૂપણ તે સત્પદપ્રરૂપણા” કહેવાય છે. (૪+૩૫૮). तत्र गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभन्यसम्यक्त्वसंध्याहारकरूपाश्चतुर्दश मूलभूता मार्गणाः ॥५॥ અર્થ–ત્યાં માગણદ્વાર પ્રકરણમાં, (૧) ગતિ (૨) ઇન્દ્રિય : (૩) કામ (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (૮) સંયમ (૯) દર્શન (૧૦) વેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સમ્યકત્વ (૧૩) સંજ્ઞી (૧) આહારકરૂપે ચૌદમાગણાઓ છે. (૫+૩૫૯) नरकतिर्यङ् मनुष्यदेवमेदेन चतस्रो गतिमार्गणाः ॥६॥ અર્થ:–ગતિમાગણા નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, 'દેવગતિ ભેદથી ચાર [૪] ગતિમાર્ગણાઓ કહે વાય છે. (૬૩૬૦). . एकद्वित्रिचतुःपञ्चेन्द्रियमेदेन पश्चन्द्रियमार्गणाः ॥७॥ અથ –ઈન્દ્રિયમાર્ગણા=એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ- રિન્દ્રિય, પંચેન્દ્રિયભેદથી પાંચ [૫] ઇન્દ્રિયમાર્ગ શુઓ” કહેવાય છે. (૫૩૬૧) पृथिव्यप्तेजीवायुवनस्पतित्रसभेदेन पट कायमार्गणाः ॥८॥ અથ –કાયમાર્ગણ=પૃથિવીકાય, અષ્કાય, તેજ કાય, વાયુ કાય, વનસ્પતિકાય, ત્રસકાય ભેદથી છ [૬] “કાય. માણાઓ છે. (૮+૩૬૨) Jain Education International rational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212