Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 195
________________ : ૧૭૨ : ણમિક જાણ. આ ભાવે પૈકી સિદ્ધો કયા ભાવમાં વતે છે એ વિચાર “ભાવતાર” કહેવાય છે. તે સિહોના જ્ઞાન અને દર્શન, ક્ષાયિક છે. અને જીવવ પરિણામિક છે. એમ બે ભાવે સિદ્ધોને હોય છે. (૩૩+૩૮૭) कतमस्मिन् वेदे सिद्धा अल्पा: कतमस्मिंश्च बहव इति विचारोऽल्पबहुत्वद्वारम् । नपुंसके स्तोकाः स्त्रीपुरुषयोः क्रमतः કિયા દિયા: // ૨૪ / -: અલ્પ બહુવૈદ્વાર :અર્થ:–અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ વેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ ત્રણ વેદે પૈકી કયા વેદમાં સિદ્ધો અલ્પ અને કયા વેદમાં વધારે ? આજે વિચાર તે “અલ્પ બહુવૈદ્વાર” કહેવાય છે. ઉત્તર=અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ નપુસકમાં સર્વસ્તક થિડા) તેના કરતાં સ્ત્રી વેદમાં સંખ્યાતગુણ, અને સ્ત્રી વેદ કરતાં પુરુષવેદમાં સંખ્યાતગુણા, અર્થાત્ નપુંસકસિધ્ધો સવથી અલ્પ છે એના કરતાં સ્ત્રી સિધ્ધો, સંખ્યાતગુણા છે. અને - શ્રી સિધ્ધ કરતાં પુરૂષ સિધ્ધ સંખ્યાતણું છે એમ સમજવું. (૩૪+૩૮૮) सिद्धा अपि जिनाजिनतीर्थातीर्थगृहिलिङ्गान्यलिङ्कग Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212