Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 197
________________ : ૧૭૪ : પ્રવૃત્તિને વર્ષ પુરાણિ ઘણા જળવાના अर्वाक तीर्थस्थापनाया एव मुक्ता अतीर्थसिताः। यथा કરવા . . ૦૭ | અર્થ:–તીર્થસિધ્ધ તીર્થના પ્રવર્તન બાદ મુક્તિએ ગયેલા તીર્થસિધ્ધ” કહેવાય છે. જેમકે, ગણધર વિ. અતીર્થસિધ્ધ તીર્થની સ્થાપનાના પહેલાં જ મુક્તિમાં ગયેલા “અતીર્થસિધ્ધ” કહેવાય છે. જેમકે, મવા માતા. (૩૭+૩૯૧) पूर्वमवाऽऽसेवितसर्वविरतिसामर्थ्यजन्यकेवलझाना शान प्राप्त्यू बहुलायुषोऽभावाद्गृहस्थावस्थायामेवान्तर्मुहर्ताभ्यन्तरे मुक्ता गृहिलिगसिध्धाः । यथा भरतचक्रीत्युच्यते ॥ ३८॥ અથર–ગૃહિલિંગસિધ=પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના સામર્થ્યજન્ય કેવલજ્ઞાનવાળા, જ્ઞાનપ્રાપ્તિ બાદ ઘણા આયુષ્યને અભાવ હેઈ ગૃહસ્થ અવ સ્થામાં જ અન્તમુહૂતની અંદર મુકિતમાં ગયેલા ગૃહિલિંગસિધ” કહેવાય છે. દા. ત. ભરત ચક્રવર્તી, કેવલજ્ઞાનની ઉત્પત્તિની અપેક્ષાએ આ દષ્ટાંત છે કેમકે, કેવલીઓને અવશ્ય મોક્ષને નિયમ છે. નિરૂપચરિત દષ્ટાંત, મરુદેવા. વિ. (૩૮+૨૯૨) भवान्तराऽऽसेवितसर्वविरतिजन्यकेवलज्ञाना अल्पायुष्का Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212