Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
View full book text
________________
: ૧૭ :
– ભાગાકાર - અર્થ–સંસારિજીવરાશિની અપેક્ષાએ સિદ્ધો, કેટલા ભાગે
વતે છે? આ વિચાર “ભાગદ્વાર” કહેવાય છે. મધ્યમ અનંતાનન્તનામક અષ્ટમઅનંત પ્રમાણ જીવ સંખ્યા છે. તેની અપેક્ષાએ, સિદ્ધો અનંત હોવા છતાંય અનંતમા ભાગે વર્તે છે કેમકે સિદ્ધજીવોની સંખ્યા, પંચમઅનંત સંખ્યા પ્રમાણ છે. '
(૩૨૩૮૬) औपशमिकक्षायिकक्षायोपशमिकोदयिकपारिणामिकमेवेन पश्च भावाः । कर्मणामुपशमेनोपशमिकः, क्षयेण क्षायिका, કપરાના લોકશમિશ, વનિરિ, લાવાવस्थानेन च पारिणामिको ज्ञेयः । एषु सिद्धाः कतमस्मिन् भावे वर्तन्त इति विचारो भावद्वारम् । तेषां शानदर्शने क्षायिके जीवत्वञ्च पारिणामिकमिति भावद्वयं स्यात् ॥५॥
-: ભાગદ્વાર :અ–પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિ.
ણામિક ભેદથી “ભાવે” પાંચ છે.
કર્મોના ઉપશમથી થયેલે ભાવ ઔપથમિક” કર્મોના અત્યંત ક્ષયથી ભાવ “ક્ષાયિક કર્મોના ક્ષયપશમથી થયેલો ભાવ “ક્ષાપશમિક કર્મોના ઉરયથી થયેલે ભાવ “ઔદિયક” સ્વભાવાવસ્થાન રૂપ પરિણામ કે પરિણામથી થયેલે ભાવ “પારિ
Jain Education International
For Personal & Private Use Only
For
www.jainelibrary.org

Page Navigation
1 ... 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212