Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 192
________________ : ૧૬૯ : લાકના અસખ્યાતમાભાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાન છે. અસ`ખ્યાત આકાશપ્રદેશ પ્રમાણુરૂપ, સિદ્ધોના ક્ષેત્રને અવગાહુ સમજવા, (૨૮૧૩૮૨) सिद्धात्मनोऽवगाहनाकाशपरिमाणतस्स्पर्शना कियतीति विचारस्स्पर्शनाप्ररूपणा । अवगाहनातस्तेषामधिका स्पर्शन। મત્તિ ॥ ૨૨૧ ॥ અઃ—સ્પશ નાદ્વાર=સિદ્ધઆત્માની અવગાહનાના આકાશના પરિમાણથી સ્પર્શના કેટલી? અર્થાત્ સિદ્ધની સ્વાવાઢ આકાશપ્રદેશેાથી સ્પર્ધાના શું ન્યૂન છે? અધિક છે કે તુલ્ય છે? આવી વિચારણા સ્પ નાપ્રરૂપણા’ કહેવાય છે. " સ્પર્શના અભિવ્યાપ્તિરૂપ અવગાહના અને સ્પના તા સબંધમાત્રરૂપ કહેવાય છે. એ અહીં વિશેષ સમજવા. અવગાહના કરતાં તે સિદ્ધોની અધિક ડાય છે. (૨૯+૩૮૩) सिद्धावस्थानं कियत्कालमिति विचारः कालद्वारम् । व्यक्त्यपेक्षया साद्यनन्तो जातिमाश्रित्यानाद्यनन्तः स्यात् | ૨૦ | અથ –કાલદ્વાર=સિદ્ધોનુ અવસ્થાન કેટલા કાલ સુધી હાય છે ? અર્થાત્ સ્થિતિવાળાની અવધિના જ્ઞાન માટે જીવા, સિદ્ધપણાને કેટલા કાલ સુધી ધારણ કરે ? આવા પ્રશ્ન થતાં જે વિચાર તે કાલ દ્વાર કહેવાય છે. 6 ', વ્યક્તિની અપેક્ષાએ [એક જીવની અપેક્ષાએ ] Jain Education International .6 For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212