________________
:
૯ ::
આ ચારિત્ર, પ્રતિપાતી અને અપ્રતિપાતી
એમ બે પ્રકારનું છે. પ્રતિપાતી ઉપશમણ પામેલા અગ્યારમા ગુણસ્થાનકવતી
આત્માને સર્વથા કષાયોના ઉપશમથી, ઉદયના અભાવની અપેક્ષાએ, આ પહેલું યથાખ્યાતચારિત્ર ફક્ત ઉત્કૃષથી અન્તર્મુહૂર્તકાલ સુધી રહેનારું છે. કેમકે ત્યારબાદ નિયમથી પડે છે. માટે પહેલું
પ્રતિપાતી છે. અપ્રતિપાતીક્ષપકશ્રેણીને પામેલા બારમા વિગેરે ગુણસ્થાનવર્તી
આત્માને સર્વથા કષાયોને ક્ષય હેવાથી જઘન્યથી અન્તર્મુહૂર્તસ્થિતિકાલવાળું અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કોટી પ્રમાણુવાળું છે. ક્ષપકશ્રેણીથી કલાને સર્વથા ક્ષય હોવાથી પ્રતિપાતને અભાવ છે માટે બીજું યથાખ્યાતચારિત્ર “અપ્રતિપાતિ કહેવાય છે.
(૪૬ + ૨૪૦ ) तत्र द्वाराणि प्रज्ञापनावेदरागकल्पचारित्रप्रतिसेवनाज्ञानतीर्थ लिङ्गशरीरक्षेत्रकालगतिसंयमसत्रिकर्षयोगोपयोगकषायले. श्यापरिणामवन्धवेदनोदीरणोपसम्पद्धानसंज्ञाऽऽहारभवाकर्षकालमानान्तरसमुद्घातक्षेत्रस्पर्शनाभावपरिणामाल्पबहुत्वेभ्यः षट. સિદ્ધિવાનિ ! ૪૭ |
–સામાયિક આદિ સંયમીઓની અપેક્ષા રાખી છત્રીશ પ્રકારે કારોનું વિવેચન–
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org