________________
: ૧૪૭ :
વિષયક અનુચિંતન | સ્મરણ ] “એકવિતર્ક'
શુકલધ્યાન કહેવાય છે. - આ ધ્યાન “અવિચાર” કહેવાય છે.
(૩૬ + ૩૨૪) सूक्ष्मकायक्रियाप्रतिरुदसूक्ष्मवाङ्मनःक्रियस्य सूक्ष्मपरिस्पन्दात्मकक्रियावद्ध्यानं सूक्ष्मक्रियम् । इदमप्रतिपाति, પ્રતિપાતામાવાવ ૭ | અર્થ–સૂમક્રિય=એક્ષગમનના નજીકસમયમાં કેવલીના ... | મન અને વચનરૂપી બે વેગને નિરાધ થયે છતે
* અર્ધનિરુદ્ધ કાયયોગવાળા કેવલીની માત્ર શ્વાસે શ્વાસ. રૂપી સૂઢમક્રિયાવાળું ધ્યાન “સૂમક્રિય” કહેવાય છે.
આ ધ્યાતાની પરિણામવિશેષની પ્રવર્ધમાનતા હોઈ આ ધ્યાન અપ્રતિપાતી કહેવાય છે. કેમકે પ્રતિ
પાતને અભાવ છે. (૩૭+ ૩૨૫) निरुद्धमुक्ष्मकायपरिस्पन्दात्मकक्रियस्य ध्यानं व्युपरतक्रियम् इदमप्यप्रतिपाति । आधे द्वे एकादशद्वादशगुणस्थानयोरन्त्ये द्वे केवलिन एवं त्रयोदशचतुर्दशगुणस्थानक्रमेण ॥३८॥ અર્થ:-ચુપરતક્રિયશૈલેશી અવસ્થામાં, મન વચન કાય
યોગરૂપ ત્રણ યોગ રહિતેનું જે ધ્યાન તે “સુપરક્રિય' કહેવાય છે. ' આ પણ ધ્યાન અપ્રતિપાતિ કહેવાય છે. પૃથકત્વવિતર્ક, અગ્યારમાં ગુણસ્થાનમાં, એકત્વવિતક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org