________________
: ૧૫ :
जघन्यतो द्विवारमुत्कृष्टतो नवशतादूर्ध्वं सहस्रावध्याकर्षा भवन्ति । परिहारविशुद्धिकस्य जघन्यतो द्विवारमुत्कृष्टतरसप्ताकर्षाः, सूक्ष्मसम्परायस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवाकर्षाः यथाख्यातस्य जघन्यतो द्विवारमुत्कृष्टतः पञ्चाकर्षा भवन्तीति ॥ ૮૨ ॥
~: આકષદ્વાર ઃ—
અર્થ: આકષ એટલે પહેલાં ગ્રહણ કર્યાં બાદ મૂકેલ સામાયિકત્વ આદિનું ગ્રહણ.
એક ભવની અપેક્ષાએ=સામાયિકચારિત્રી, જધન્યથી સામાયિકપણાને એક વાર, ઉત્કૃષ્ટથી શતથત્વ વાર [૨૦૦ થી ૯૦૦ વાર ] પામે છે.
છેદેપસ્થાપનીયચારિત્રી, છેદેપસ્થાપનીયપણાને જધન્યથી એકવાર, ઉત્કૃષ્ટથી વિંશતિપૃથ′′ વાર એવીશી [ ૪૦ થી ૧૮૦-નવવીશી વાર ] પામે. [ અથવા ૧૨૦ આકર્ષી થાય છે. ]
પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિપણાને જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ત્રણ વાર પામે છે.
સૂક્ષ્મસ'પરાયચારિત્રી, સૂક્ષ્મસ'પરાયપણાને જઘન્યથી એક વાર, અને ઉત્કૃષ્ટથી ઉપશમશ્રેણિદ્ધયગત-સલિશ્યમાન વિશુધ્યમાનરૂપ સૂક્ષ્મસ પરાયઢયની અપેક્ષાએ ચાર વાર પામે છે.
યથાખ્યાતચારિત્રી, યથાખ્યાતપણાને જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ઉપશમશ્રેણિદ્રયની અપેક્ષાએ એ વાર પામે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org