________________
श्री भवोदधितारक श्री सिद्धगिरिवराय नमः
सप्तमः किरणः सम्वर निरूपणः
સમસ્યાતિમિ ક્રમનિરોધક સઁવરઃ ॥ ૨ ॥ સમિતિ વિ. થી કમના નિરાધ તે સંવર' કહેવાય છે. ( ૧ + ૧૯૫ )
"
सोऽयमात्मपरिणामो निवृत्तिरूपः ॥ २ ॥
અઃ—તે સમિતિ વિ. થી પેદા થનાર સવર, કર્મગ્રહણના હેતુભૂત પરિણામના અભાવરૂપ હાઇ નિવૃત્તિપ જીવના સ‘વરૂપ વિશિષ્ટ પરિણામ છે. ( ૨ + ૧૯૬ )
સવરના દ્રવ્યભાવરૂપે બે ભેટા
कर्मपुद्गलादान विच्छेदो द्रव्यसंवरः ॥ ३ ॥
અથ—કરૂપ પુદ્ગલના ગ્રહણના અભાવરૂપ, અર્થાત્ દ્રવ્યરૂપ કમ પુદ્ગલેનું સંવરણ હાવાથી તે ‘ દ્રવ્યસ વર' કહેવાય છે. ( ૩ + ૧૯૭ )
भवहेतु क्रियात्यागस्तनिरोधे विशुद्धाध्यवसायो वा भावसंवरः । स पुनर्द्विविधो देश सर्वभेदात् ॥ ४ ॥ ॥ ॥
અ:—ભવહેતુભૂત ક્રિયાના ત્યાગ અથવા તેના નિરાધમાં જીવને વિશુદ્ધ અધ્યવસાય તે ‘ભાવસ વર’ કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org