SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ श्री भवोदधितारक श्री सिद्धगिरिवराय नमः सप्तमः किरणः सम्वर निरूपणः સમસ્યાતિમિ ક્રમનિરોધક સઁવરઃ ॥ ૨ ॥ સમિતિ વિ. થી કમના નિરાધ તે સંવર' કહેવાય છે. ( ૧ + ૧૯૫ ) " सोऽयमात्मपरिणामो निवृत्तिरूपः ॥ २ ॥ અઃ—તે સમિતિ વિ. થી પેદા થનાર સવર, કર્મગ્રહણના હેતુભૂત પરિણામના અભાવરૂપ હાઇ નિવૃત્તિપ જીવના સ‘વરૂપ વિશિષ્ટ પરિણામ છે. ( ૨ + ૧૯૬ ) સવરના દ્રવ્યભાવરૂપે બે ભેટા कर्मपुद्गलादान विच्छेदो द्रव्यसंवरः ॥ ३ ॥ અથ—કરૂપ પુદ્ગલના ગ્રહણના અભાવરૂપ, અર્થાત્ દ્રવ્યરૂપ કમ પુદ્ગલેનું સંવરણ હાવાથી તે ‘ દ્રવ્યસ વર' કહેવાય છે. ( ૩ + ૧૯૭ ) भवहेतु क्रियात्यागस्तनिरोधे विशुद्धाध्यवसायो वा भावसंवरः । स पुनर्द्विविधो देश सर्वभेदात् ॥ ४ ॥ ॥ ॥ અ:—ભવહેતુભૂત ક્રિયાના ત્યાગ અથવા તેના નિરાધમાં જીવને વિશુદ્ધ અધ્યવસાય તે ‘ભાવસ વર’ કહેવાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy