________________
: 6:
તે ભાવસંવર પણ દેશસંવર, સર્વસંવર ભેદથી બે પ્રકારને છે. (૪ + ૧૯૮) . देशसंवरस्त्रयोदशगुणस्थानं यावद्भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिळाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र ર તથા / ૧ ||
અર્થ: દેશસંવર, તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વસંવર તે ચૌદમા ગુણસ્થાનકમાં જ હોય છે. કેમકે, અહીં સમસ્ત આને નિરોધ છે. બાકીના તેર ગુણસ્થાનમાં સમસ્ત આશ્રાને નિરોધ નથી. (૫ + ૧૯)
ગુણસ્થાનનું સ્વરૂપ, तत्र मिथ्यात्वसास्वादन मिश्राविरतपमत्ताप्रमत्तापूर्वकरणानिवृत्तिकरणसूक्ष्मसम्परायोपशान्तमोहक्षीणमोहसयोग्ययोगिभेदाचतुर्दशविधानि गुणस्थानानि ॥६॥
અર્થ –ત્યાં (૧) મિથ્યાત્વ (૨) સારવાદન (૩) મિશ્ર (૪) અવિરત (૫) દેશવિરત (૯) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂરમસંપરાય (૧૧) ઉપશાંતમૂહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સગી (૧૪) અગીના ભેદથી ચૌદ પ્રકારના ગુણસ્થાને છે.
(૬ + ૨૦૦) ज्ञानादर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुध्ध्यशुद्धिप्रकर्षापकर्षकृतास्वरूपभेदा गुणस्थानानि ॥ ७ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org