________________
: ૭૪ :
અર્થ:–જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જીવગુણોના, યોગ પ્રમાણે શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ—અપકર્ષ દ્વારા કરાયેલા સ્વરૂપ ભેદ “ગુણસ્થાનકો” કહેવાય છે. (૭ + ૨૦૧),
मिथ्यात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विविधम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदश्च संक्षिपञ्चेन्द्रियाणामेव ॥ ८॥
અથ:–મિથ્યાત્વગુણસ્થાનક, વ્યક્તિ અને અવ્યક્ત ભેદથી બે પ્રકારનું છે. કુદેવ, કુગુરૂ, કુધર્મમાં સુદેવ, સુગુરૂ, સુધર્મની બુદ્ધિ તે “વ્યક્તમિથ્યાત્વ” કહેવાય છે. આ સંક્ષિપંચેન્દ્રિય જીવને જ સમજવું. (૮+ ૨૦૨) ___अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थाने भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाधनन्ता ॥९॥
અર્થ:–વિપર્યસ્ત-બુદ્ધિરૂપ વ્યક્તમિથ્યાત્વને અભાવ હાઈ, પરંતુ દશર્ન પ્રતિબંધક મોહનીય પ્રકૃતિરૂપ મિથ્યાત્વ હાઈ કહેવાય છે કે અવ્યક્ત મેહ તે “અવ્યક્તમિથ્યાત્વ.”
આ મિથ્યાત્વ, જીવની સાથે અનાદિકાલીન હેઈ અનાદિ કહેવાય છે. અવ્યવહારરાશિસ્થજીમાં આ મિથ્યાત્વ હોય છે.
પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનક, વ્યક્તમિથ્યાત્વપ્રાપ્ત કરનાર જીવને જ હોય છે એમ કેટલાક આચાર્યોને અભિપ્રાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org