________________
: ૭૫ :
આ મિથ્યાત્વની સ્થિતિ, જાતિભવ્યભિન્ન ભવ્યજીવની અપેક્ષાએ અનાદિસાન્ત છે કેમ કે; અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વના અંત થાય છે.
પતિતભવ્યની અપેક્ષાએ સાદિસાન્ત છે કેમ કે; સમકીતથી પડેલાને મિથ્યાત્વની આદિ છે જધન્યથી અન્તર્મુહૂત અને અરિહંત વિ. ની પ્રચુરઆશાતનાથી પાપની બહુલતાના કારણે ઉત્કષથી અપા પુદ્ગલપરાવત સુધી મિથ્યાત્વમાં રહીને ફરીથી સમ્યકત્વની પ્રાપ્તિમાં મિથ્યાત્વના અંત થાય છે.
અભવ્યજીવની અપેક્ષાએ મિથ્યાત્વની અનાદિઅન ત સ્થિતિ છે. કેમકે; અનાદિકાલથી તે અભવ્યમાં મિથ્યાત્વ છે. અને ભવિષ્યકાલમાં પણ તેના અભાવને અસભવ છે. (૯+૨૦૩)
उपशमसम्यक्त्व पतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत्सास्वादनगुणस्थानम् । समयादिषटावळिकाकाळपर्यन्तमिदम् ||१०||
અર્થ :—ઉપશમસમકીતથી પડેલા જીવની, હજુ સુધી મિથ્યાત્વ પામ્યા નથી અને સર્વથા સમકીતને છેડયું નથી એવી અવસ્થા " સાસ્વાદનગુણુસ્થાનક' આની સ્થિતિ જઘન્યથી એક સમયની અને ઉત્કષૅથી છ આવલિકા પર્યન્તની છે. (૧૦+૨૦૪)
अनादिकालानुवृत्तमिध्यात्वप्रथमकषाय चतुष्कोपशमनजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद् द्विविधमन्तरकरणजन्यं स्वश्रेणिजन्यश्चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् ॥ ११ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org