________________
: ૭૧ : અથ(૩૯) ઈન્દ્રિયના અમુક ભાગ કે સર્વની ઘાતકારી કિયા “સામુદાયિકી”. (૩૭ + ૧૯૧)
पररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी ॥ ३८॥
અર્થ:-(૪૦) પરના રાગના ઉદયમાં કારણભૂત ક્રિયા અથવા પ્રેમની ઉત્પાદક વાણીની ક્રિયા “પ્રેમપ્રત્યયિકી”.
(૩૮ + ૧૯૨) क्रोधमानोदयहेतुः क्रिया द्वेषप्रत्ययिकी ॥ ३९ ॥
અર્થ:-(૪૧) પિતાને કે પરને ક્રોધ, માનને પિદા કરનારી ક્રિયા “ષપ્રત્યયિકી”. ( ૩૯ + ૧૭)
अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रिया सेर्यापथिकी।
___ इति क्रियापञ्चविंशतिः ॥ ४० ॥ • અથ:-(૪૨) અપ્રમત્તસાધુની કે વીતરાગછશ્વાસ્થની ઉપગપૂર્વક ગમન વિ. કરવા છતાં જે સૂક્ષમક્રિયા તે ઈપથિકી”.
એ પ્રમાણે પચ્ચીશ ક્રિયાઓ જાણવી. (૪૦ + ૧૯૪)
|
|
|
|
film
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org