Book Title: Taporatna Ratnakar
Author(s): Ratnakarvijay
Publisher: S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 8
________________ सन्तोषः स्थूलमूलः प्रशमपरिकरस्कन्धबन्धप्रपश्चः, पञ्चाक्षीरोधशाखः स्फुरदभयदलःशीलसम्पत्प्रवालः। श्रद्धाम्भःपूरसेकाद्विपुलकुलबलैश्वर्यसौन्दर्यभोगस्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः ॥ તપરૂપી અભુત કલ્પવૃક્ષનું – સતોષ એ મજબૂત મૂકી છે. શાન્તિ એ વિસ્તૃત થડ છે. પાંચ ઈદ્રિયનિરોધ એ વિશાળ શાખા-ડાળી છે. અભયદાન એ પાંદડાં છે. શીલ-ચારિત્ર્ય એ પહેલા–અંકુરાઓ છે. શ્રદ્ધારૂપ-પાણીનું સિંચન જેનાથી, ઉત્તમ વિશાળ કુલ, બલ, વૈભવ, અને સૌન્દર્યની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રાપ્તિ એ પુષ્પ છે શિવસુખપ્રાપ્તિ એ ફળ છે તપનો આ અચિન્તનીય પ્રભાવ ને મહિમા જાણ્યા પછી તે સુજ્ઞ પુરુષે વિચારી લેવું જોઈએ કે अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारम् , तप एव महत्कलम् ॥

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 494