________________
सन्तोषः स्थूलमूलः प्रशमपरिकरस्कन्धबन्धप्रपश्चः, पञ्चाक्षीरोधशाखः स्फुरदभयदलःशीलसम्पत्प्रवालः। श्रद्धाम्भःपूरसेकाद्विपुलकुलबलैश्वर्यसौन्दर्यभोगस्वर्गादिप्राप्तिपुष्पः शिवपदफलदः स्यात्तपः कल्पवृक्षः ॥
તપરૂપી અભુત કલ્પવૃક્ષનું – સતોષ એ મજબૂત મૂકી છે. શાન્તિ એ વિસ્તૃત થડ છે. પાંચ ઈદ્રિયનિરોધ એ વિશાળ શાખા-ડાળી છે. અભયદાન એ પાંદડાં છે. શીલ-ચારિત્ર્ય એ પહેલા–અંકુરાઓ છે. શ્રદ્ધારૂપ-પાણીનું સિંચન જેનાથી, ઉત્તમ વિશાળ કુલ, બલ, વૈભવ, અને સૌન્દર્યની પ્રાપ્તિ થાય છે. સ્વપ્રાપ્તિ એ પુષ્પ છે શિવસુખપ્રાપ્તિ એ ફળ છે
તપનો આ અચિન્તનીય પ્રભાવ ને મહિમા જાણ્યા પછી તે સુજ્ઞ પુરુષે વિચારી લેવું જોઈએ કે
अद्यश्वीनविनाशस्य, शरीरस्य शरीरिणाम् । सकामनिर्जरासारम् , तप एव महत्कलम् ॥