Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01 Author(s): Tribhovandas Rugnathdas Shah Publisher: Tribhovandas Rugnathdas Shah View full book textPage 4
________________ ( ૪ ) આ લીપૂર્વક સમજતા નથી. આ સસાર સમુદ્રમાંથી ભવ્ય છવેાને તરવાને, માત્ર એક જૈસિદ્ધાંત તાજ આધાર છે. અને તે સિદ્ધાંતા મૂળ માધિ ભાષામાં હોવાથી, દરેક જૈન તેના પૂરે પૂરો લાભ લઈ શકતા નથી; અને સિદ્ધાંતના રહેસ સમજ્યા શિવાય. આત્મસાધન પૂરી રીતે બની શકતું નથી, વળી કેટલેક સ્થળે મુની માહારાજના દ્વેગ નહીં હૈાવાથી, ધર્મી વગને સિદ્ધાંત વાણીના પાન વગર તેમનું હૃદય કમળરૂપી ઝાડ સૂકાય છે. તેઓનું સંકટ દૂર કરવા, તેમજ સર્વેને વાંચવાના સરખા લાભ મળી શકે એવા હેતુથી, આ શ્રી સૂયગડાંગસૂત્ર પ્રથમ શ્રુતસ્કંધ અર્થરૂપે ભાષાંતર છપાવી અહાર પાડયું છે. આ પુસ્તકમાં સર્વ જગ્યને પ્રમાદ ઉપજાવનારી શ્રી વીતરાગની વાણી છે. તે કેવી છે તા કે, ભવરૂપ વેલની કૃપાણી, સ’સારરૂપ સમુદ્રથી તારવાવાળી, મહા મેહરૂપ અધકારનો નાશ કરવાને દિનકરના કિરણે। જેવી પ્રકાશવાળી, ક્રોધરૂપ દાવાનળનો ઉપામ કરનારી, મુક્તિના માર્ગને દશાવનારી, કલિમલના પ્રલય કરનારી, મિથ્યાત્વને છેદન કરનારી, વિલ્બુવનનું પાલન કરનારી, અમૃતરસનું આસ્વાદન કરાવનારી, એવા અનેક વિશેપાપ યુક્ત એવી જે શ્રી છનવાણી, તે સર્વ સજ્જનને માન્ય થાએ કદાપિ નિવિડ કર્મની શૃંખલાયે પ્રતિબંધ એલા, એવા અભવ્ય દુર્વ્યવ્યને મેધ કરવા માટે એ વાણી સઅર્થ નથી થતી; તે માટે એ વાણીનું સામર્થ્ય સમજવુ નહીં, કેમકે સૂર્યના કરા જેમ ધુડ પક્ષીના નેત્રને પ્રકાશ કરી શકતાં નથી, તેપણ તે જગમાં નિદાનાં આધિષ્ઠાન થતાં નથી. વળી જહની વૃષ્ટી કરનારે મેઘ, તે પણ ઉષર ક્ષેત્રને વિષે તૃણાદિક ઉત્પન્ન કરવા માટે અસમર્થ છે; તે હતાં તે, લેકીને વિષે નિદાને પાત્ર શ્તા નથી, તેમજ જે પુરૂષને એ વાણી ગમતી પ્રસ્તાવના.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210