Book Title: Suyagadanga Sutra Bhashantar Part 01 Author(s): Tribhovandas Rugnathdas Shah Publisher: Tribhovandas Rugnathdas Shah View full book textPage 3
________________ प्रस्तावना. આ અસાર સંસાર સમુદ્રવિષે સંતત પર્યટન કરનાર પ્રાણીઓને, જન્મ માદિક અત્યુત્ર દુ:ખામાંથી મુક્ત કરે અવેદ તા માત્ર એક ધર્મજ છે, અને એમજ સર્વ દર્શનીના શાસ્રમાં પણ કહેલું છે, એવા જે ધર્મ તેનું મૂળ તે સર્વાશ યુક્ત યાજ છે. કહેલું છે કે “ હૈંસારમાંધમં: ” યાવડે ધર્મની પ્રાપ્તિ થાય છે, અને પરિપૂર્ણ ધર્મ પ્રાપ્ત થયા પછી જીવ મેાક્ષ ગામી થાય છે; માટે દયા સવોત્કૃષ્ટ પદાર્થ છે, સર્વ દર્શનીએ દયાને ઉપયાગ કરે છે ખરા, પરંતુ સારો કરતા નથી, એટલાજ માટે તેઓને ધર્મ. પદાર્થના જેવા જોઇએ તેવા લાભ થતા નથી. દયાના સવાશે ઉપયાગ તા, માત્ર જૈનદર્શનમાં સ્વીકાર્યા છે, તેથીજ જૈનદર્શન ધર્મ ધુરીસર કહેવાય છે, માટે દયાના સવાશે ઉપયાગ કરવાની અગત્ય છે, જેમ કોઇ ભાજનાથે પકવાન્ન કરવું હોય તે તેમાં ધૃત, પિષ્ટ, શર્કરાદિક, અગત્ય વસ્તુનું એકત્ર પણું યથાવિધી થાય, ત્યારેજ તે પકવાન્ન સ્વાદેિશ કહેવાય; પણ જો ઉપર કહેલી વસ્તુઓમાંથી, એક પણ વસ્તુનું આછાપણું હેય તે! તે પકવાન્ન સ્વાદ રહિત અને માટે દયા પદાર્થ સા પળાય તાજ તેથી ધર્મેાપલબ્ધિ થાય, તે વિના તે। કદી પણ થાયજ નહીં, સર્વે દર્શનીને દયા માન્ય છે ખરી, તથાપ તેઓની સમજમાં ફેર હોવાથી, તેઓ શ્રેષ્ઠતા પૂર્વક દયાના ઉપંચાગ સર્વાશે કરી શકતા નથી. તાપ તે સ્વદયા, પદયા, દૃવ્ય દયા, ભાવ દયા, નિશ્ચય દયા, વ્યવહુાર દયા, સ્વરૂપ દયા, અનુબંધ દયા, ઇત્યાદિ દયાના અનેક પ્રકાર, જૈનશાસ્ત્રમાં સવિસ્તર વર્ણન કરેલાં છે; તે પ્રમાણે વર્તી યાનું સ્વરૂપ નયPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 210