Book Title: Sthanakvasi Jainonu Dharm Karttavya
Author(s): Nagindas Girdharlal Sheth
Publisher: Jain Siddhant Sabha

View full book text
Previous | Next

Page 4
________________ જાગો ! શ્રાવક! જાગો ! ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ શુદ્ધ જૈન ધર્મને ઓળખે સંપ્રદાય એ મૂળ શુદ્ધ જૈન ધર્મ નથી. જૈન ધર્મમાં અનેકાંતવાદ છે સંપ્રદાયવાદમાં કંઈને કંઈ એકાંતવાદ છે મૂળ ધર્મને માને તે જ સાધુ સંપ્રદાયના એકાંતવાદનો ઉપદેશ કરી તેને ટકાવી રાખનાર સાચો સાધુ નથી મૂળ ધર્મને માને તે જ સાચે શ્રાવક એકાંતવાદની હિમાયત કરનાર સાચે શ્રાવક નથી એકાંતવાદ તે મિથ્યાત્વ છે મિથ્યાત્વ એ મેટું પાપ ગણાય છે. એ પાપથી બચવા માટે મૂળ શુધ સત્ય જેન ધર્મને એાળખે, સમજો, અપને. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 354