________________
જાગો ! શ્રાવક! જાગો !
ભગવાન મહાવીરે પ્રરૂપેલા મૂળ શુદ્ધ જૈન ધર્મને ઓળખે સંપ્રદાય એ મૂળ શુદ્ધ જૈન ધર્મ નથી. જૈન ધર્મમાં અનેકાંતવાદ છે
સંપ્રદાયવાદમાં
કંઈને કંઈ એકાંતવાદ છે મૂળ ધર્મને માને તે જ સાધુ
સંપ્રદાયના એકાંતવાદનો ઉપદેશ કરી
તેને ટકાવી રાખનાર સાચો સાધુ નથી મૂળ ધર્મને માને તે જ સાચે શ્રાવક
એકાંતવાદની હિમાયત કરનાર સાચે શ્રાવક નથી
એકાંતવાદ તે મિથ્યાત્વ છે મિથ્યાત્વ એ મેટું પાપ ગણાય છે.
એ પાપથી બચવા માટે મૂળ શુધ સત્ય જેન ધર્મને એાળખે, સમજો, અપને.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com