________________
ધમ ને ઓળખો
ભગવાન મહાવીરે પ્રરૂપેલે
જૈન ધર્મ એક જ છે જૈન ધર્મ સત્ય અને અનેકાંતવાદના
પાયા પર રચાયેલા છે.
મૂળ ધર્મથી અમુક અંશે ગ્રુત થઈને સંપ્રદાય ઉત્પન્ન થાય છે
એટલે કેઈ પણ જૈન સંપ્રદાય તે મૂળ જૈન ધર્મ
હોઈ ન શકે જેટલે અંશે મૂળ શુદ્ધ જૈન ધર્મથી વિરુદ્ધ તેટલે અંશે અસત્ય અથવા મિથ્યાત્વ
સંપ્રદાયોમાં જે કંઈ એકાંતવાદ તે ધર્મવિરુદ્ધ માટે મિથ્યાત્વ અથવા અધર્મ
એકાંતવાદને અપનાવવા કે
પેવે તે અધર્મ છે. મિથ્યાત્વ-અધર્મથી બચવા માટે
મુળ શુદ્ધ જૈન ધર્મને ઓળખો, સમજો, અપનાવે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com