Book Title: Sthanakvasi Jainonu Dharm Karttavya Author(s): Nagindas Girdharlal Sheth Publisher: Jain Siddhant Sabha View full book textPage 2
________________ જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકા ૪૯ મે સ્થાનકવાસી જૈનોનું ધર્મ કર્તવ્ય સત્ય ધર્મ સમજવા ઇચ્છનારને માટે જ તીર્થંકર ભગવાનેાની આશાતના અપમાન કરવામાં પાપ માનતા હા અને તે પાપથી બચવા ઇચ્છતા હા તથા મૂળ શુદ્ધ જૈન ધર્મ સમજીને તેને અનુસરવા માગતા હૈ। તે આ પુસ્તક સાદ્યંત ધ્યાનથી અને સમજપૂર્વક વાંચશે, વિચારશે અને ચેાગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરશે. લેખક – સંપાદક નગીનદાસ ગિરધરલાલ શેઠ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 354