________________
જૈન સિદ્ધાંત ગ્રંથમાળા મણકા ૪૯ મે
સ્થાનકવાસી જૈનોનું ધર્મ કર્તવ્ય
સત્ય ધર્મ સમજવા ઇચ્છનારને માટે જ
તીર્થંકર ભગવાનેાની આશાતના અપમાન કરવામાં પાપ માનતા હા અને તે પાપથી બચવા ઇચ્છતા હા તથા મૂળ શુદ્ધ જૈન ધર્મ સમજીને તેને અનુસરવા માગતા હૈ। તે આ પુસ્તક સાદ્યંત ધ્યાનથી અને સમજપૂર્વક વાંચશે, વિચારશે અને ચેાગ્ય લાગે તે પ્રમાણે વર્તન કરશે.
લેખક – સંપાદક નગીનદાસ ગિરધરલાલ શેઠ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com