Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad
Author(s): Suvarnaprabhashreeji
Publisher: Shantichandrasuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 7
________________ } આ ભવાટવીમાંથી ડુબતી અમારી નૈયાના આપ તારણહાર છે. આ પુસ્તિકા આપના સંયમપર્યાયના અઠ્ઠાવનમાં વર્ષના પઠ્ઠાણુ પ્રસંગે સમર્પણ કરવાની ભાવના હતી. તે અમારી ભાવના મનમાં જ રહી. હવે તો આપશ્રીજીની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે આ પુસ્તક સમર્પણુ કરી અમારી ભાવનાને પૂર્ણ કરીએ છીએ, અન્તે આપના જીવન ભાગમાં રહેલા અનેક ગુણેામાંથી એકાદ ગુણુ પણ અમારા જીવનમાં આવે અને અમે પાવન બનીએ તથા આપ કૃપાળુને આત્મા જ્યાં હૈ। ત્યાંથી અમારા ઉપર આશીર્વાદ વરસાવતા રહેા એજ નમ્ર પ્રાર્થના. આપશ્રીજીના અગણિત ઉપકારાની સ્મૃતિરૂપે આપશ્રીજીના કરકમળમાં શ્રી સેામચંદ્રસૂરિ પ્રકરણત્રયી નામનુ' નાનું પુસ્તક સમપ ણુ કરી હું' કૃતાંતા અનુભવું છું. લિ. આપની આજ્ઞાંકિત સા. સુવણું પ્રભાશ્રી તથા સા. શ્રુતપૂર્ણાશ્રી

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 122