Book Title: Somchandrasuri Prakarantrayi Sambodh Sittari Indriyaparajay Shatak Vairagya Shatak Mool and Bhavanuvad Author(s): Suvarnaprabhashreeji Publisher: Shantichandrasuri Jain Gyanmandir View full book textPage 5
________________ પ્રકાશકીય ૧ શ્રી શાન્તિસેામચદ્રસૂરિ જ્ઞાન મ`દિર ટ્રસ્ટ દ્વારા આ પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદને અનુભવીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારા ટ્રસ્ટ તરફથી આવા પ્રકાશન બહાર પડતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના. . આ પુસ્તકના પ્રેરણાદાતા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સુવણું પ્રભાશ્રીજી મ. તેમજ આર્થિક સહયોગ આપનાર આશિષ સેાસાયટી-પાટણ અને સરીયદ જૈન સઘ તથા આ પુસ્તકનું' ઝડપી અને સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ અમદાવાદ 66 ભરત પ્રિન્ટરી”ના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહના આ પ્રેસંગે કૃતજ્ઞતાપૂર્વક આભાર માનીએ છીએ. -- પ્રકાશક,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 122