________________
પ્રકાશકીય
૧
શ્રી શાન્તિસેામચદ્રસૂરિ જ્ઞાન મ`દિર ટ્રસ્ટ દ્વારા આ
પુસ્તકનું પ્રકાશન કરતાં અમે અત્યંત આનંદને અનુભવીએ છીએ અને ભવિષ્યમાં પણ અમારા ટ્રસ્ટ તરફથી આવા પ્રકાશન બહાર પડતા રહે તેવી શાસનદેવને પ્રાર્થના.
.
આ પુસ્તકના પ્રેરણાદાતા પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી સુવણું પ્રભાશ્રીજી મ. તેમજ આર્થિક સહયોગ આપનાર આશિષ સેાસાયટી-પાટણ અને સરીયદ જૈન સઘ તથા આ પુસ્તકનું' ઝડપી અને સુંદર મુદ્રણ કાર્ય કરી આપવા બદલ અમદાવાદ 66 ભરત પ્રિન્ટરી”ના માલિક શ્રી કાંતિલાલ ડી. શાહના આ પ્રેસંગે કૃતજ્ઞતાપૂર્વક
આભાર માનીએ છીએ.
--
પ્રકાશક,