________________
પૂ.જિનમાણિક્યવિજયમહારાજાએ કે પછી એમના શિષ્યરત્ન પૂ. અનંતપંસવિજયમહારાજાએ કુષ્માપુત્તરિય ૧૯૮ પદ્યોમાં રચ્યું છે. પં. હરગોવિંદદાસના સંસ્કરણમાં ૧૮૬ પડ્યો છે. (તેમાં વચ્ચેના ઉદ્ધરણ પદ્યોના નંબર ગણ્યા નથી.) આ કૃતિમાં ભાવની શુદ્ધિનો પ્રભાવ વર્ણવાયો છે. ગૃહસ્થદશામાં પણ કેવળજ્ઞાન મેળવનાર અને જઘન્ય અવગાહનાવાળા કૂર્માપુત્રનું આ ચરિત્ર છે.
[પાઈઅભાષાઓ અને સાહિત્ય પૃ. ૯૩]
૨. હેમવિમલસૂરિના શિષ્ય જિનમણિક્ય પ્રા.માં કૂર્મપુત્ર ચરિત્ર રચ્યું (પી.
૩ નં. ૫૮૮) જૈ.સા.સ.ઈ. પૃષ્ઠ ૩૪૦. ૩. પરમપૂજય અનંતપંચમહારાજાએ સંસ્કૃતમાં દૃષ્ટાંતરત્નાકર અને
ગુજરાતીમાં બારવ્રતસઝાય અને ઇલાપ્રકારત્યપરિપાટી રચ્યાનો ઉલ્લેખ પ્રો. કે. વી. અત્યંકરની પુસ્તકમાં અંગ્રેજી પ્રસ્તાવનામાં મળે
૪. આની એક હાથપોથી વિ. સં. ૧૫૯૬ જેટલી પ્રાચીન મળે છે. આનો
ઉપયોગ પ્રો. કે. વી. અભ્યકરે એમની આવૃત્તિમાં કર્યો છે. આ આવૃત્તિમાં પ્રારંભમાં અંગ્રેજીમાં પ્રસ્તાવના છે. અંતમાં ઋષિમંડલની શુભવર્ધનગણિકૃત વૃત્તિ (ખંડ-૨)માંથી સંસ્કૃતમાં “કૂર્મપુત્રર્ષિકથાનક' પરિશિષ્ટ તરીકે આપ્યું છે. ત્યારબાદ અંગ્રેજીમાં ટિપ્પણો, પાઈય-અંગ્રેજી શબ્દકોશ અને અંગ્રેજી ભાષાંતર અપાયાં છે. આ મહત્ત્વની આવૃત્તિ ઈ. સ. ૧૯૩૧માં પ્રો. અત્યંકરે જ પ્રસિદ્ધ કરી છે. આ પૂર્વે આ કૃતિ પ. હરગોવિંદદાસની સંસ્કૃત છાયા સાથે જૈવિ. સા. શા. તરફથી વિ. સં. ૧૯૭૫માં (વી. ૨૫૦૦માં પ્ર. પ્રાકૃતભાષા પ્રચારસમિતિ પાર્થડીથી અને ઈ. સ. ૧૯૯૧માં પ્ર. આગમ અહિંસા સમતા એવં પ્રાકૃત સંસ્થાન ઉદયપુરથી) છપાઈ છે.
[પાઇઅભાષાઓ અને સાહિત્ય પૃ. ૯૩ ટી.]
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org