________________
૭૮
કૂર્માપુત્રચરિત્ર ૧૯૪. આમ દેશના સાંભળીને કૂર્માપુત્રનાં સત્ત્વશાળી માતા પિતા પણ
બોધ પામીને ચારિત્ર પાળીને શુભગતિને પામ્યા. ૧૯પ.બીજા પણ ભવ્ય જીવો કેવલીનાં વચન સાંભળીને સમ્યક્ત
પામ્યા, કોઈક સર્વવિરતિ પામ્યા તો કોઈક દેશવિરતિ પામ્યા. ૧૯૬-૧૯૭. આમ ઘણા બધા માનવોને પ્રતિબોધ કરીને કૂર્માપુત્રકેવલી
ભગવાન્ કેવલી તરીકેનો દીર્ઘ પર્યાય (=જીવનસમય) પાળીને શિવગતિને પામ્યા. આવું વૈરાગ્ય ઉત્પન્ન કરાવનારું કૂર્માપુત્ર કેવલીનું ચરિત્ર જે ભવ્યજીવ સાંભળે તે સર્વ પાપ રહિત થઈને
અનંતસુખનું પાત્ર બને છે. ૧૯૮.શ્રીહેમવિમલ શુભગુરુના શિષ્ય જિનમાણિક્ય (નાં શિષ્યરાજ
અનંતહંસ)ના દ્વારા આ પ્રકરણની રચના થઈ તેને વાંચતા જય જયકાર થાઓ.
| ધર્મદેવ-કુર્માપુત્રચરિત્ર સંપૂર્ણ |
D B D
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org