________________
૭૬
કુર્માપુત્રચરિત્ર છે–સૌ પ્રથમ શુદ્ધ અધ્યવસાયવંત જીવ (અનુ.=)અનંતાનુબંધિ ચારે કષાયોનો નાશ કરે છે ત્યાર બાદ ક્રમશઃ મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યક્વમોહનીય, અષ્ટક, નપુંસકવેદ-સ્ત્રીવેદહાસ્યષક પછી પુરુષવેદનો ક્ષય કરે છે. ત્યાર બાદ સંજવલન
ક્રોધાદિ કષાયોનો ક્ષય કરે છે. ત્યાર બાદ ૧૭૮.બે ગતિ બે આનુપૂર્વી, જાતિનામકર્મ યાવત્ ચતુરિન્દ્રિય જાતિ,
આતપનામકર્મ, ઉદ્યોતનામકર્મ સ્થાવરનામકર્મ અને સૂક્ષ્મનામકર્મ
(નો ક્ષય કરે છે, અને ૧૭૯. સાધારણ, પર્યાપ્તનામકર્મ, નિદ્રાનિદ્રા, પ્રચલાપ્રચલા અને
સ્યાનદ્ધિનો ક્ષય કરે છે–ત્યારબાદ “આઠમાંથી જે બાકી રહ્યું
હોય તેનો ક્ષય કરે છે. ૧૮૦-૧૮૨. ત્યારે થોડુંક અટકીને બે સમય શેષ રહ્યા હોય છે. તેમાં
પ્રથમ સમયે નિદ્રા અને પ્રચલાનો અને નામકર્મની આ પ્રકૃતિઓ–દેવગતિ, દેવાનુપૂર્વી વૈક્રિય, પ્રથમ (વજ-ઋષભનારાચ) સિવાયનાં સંઘયણ, (પ્રથમ સિવાયના) બીજા સંસ્થાનો તથા તીર્થંકરનામકર્મ, આહારકનામકર્મ (નો ક્ષય કરે છે.) તથા બીજા સમયે પાંચ પ્રકારનું જ્ઞાનાવરણીય, ચાર પ્રકારનું દર્શન (દર્શનાવરણીય) અને પાંચ પ્રકારનું અત્તરાયકર્મ–આ બધાનો ક્ષય કરે છે–આ “ક્ષપકશ્રેણિ (ઘાતકર્મોને ખપાવનાર શુભ
અધ્યવાસાયની શ્રેણિીને કારણે કેવલજ્ઞાની થાય છે. ૧૮૩. આમ આ રીતે ક્ષપકશ્રેણિએ પહોંચેલા ચારે મુનિઓ કેવલી થયા.
પછી જિનેશ્વરભગવાન પાસે જઈને કેવલપર્ષદામાં બેઠા. ૧૮૪. તમારે ત્યાં ઉપસ્થિત ઈન્દ્ર “જગદુત્તમ” નામના તે તીર્થકર
ભગવંતને પૂછ્યું કે સ્વામિ ! આ બધાએ આપને વંદન કેમ ન
કર્યા?
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org