________________
સંપાદકીય
ઋષિભાષિતસૂત્રના સાતમા અધ્યયનમાં ‘કુમ્માપુત્ત’ પ્રત્યેકબુદ્ધ વિશે વાત છે. તેમના ચરિત્ર ઉપર આ પ્રાકૃત કાવ્ય છે, આમાં ૧૯૮ ગાથાઓ છે. આ કૃતિમાં ૫૩, ૧૧૩, ૧૬૧ સંસ્કૃતપઘ, ૧૨૧-૧૨૨ અપભ્રંશમાં તથા બે ગદ્ય ભાગ અર્ધમાગધીમાં આવે છે.
ભાવધર્મના પ્રભાવ ઉપર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું આ ચરિત્ર લઘુ પણ અતિભાવગર્ભિત હોવાથી રોચક છે.
दाण-तव-सील - भावणभेएहि चउव्विहो हवइ धम्मो । सव्वेसु तेसु भावो महप्पभावो मुणेयव्वो ।
[મ્માપુત્તપરિણ્ / હ્તો. ૬]
દાન, શીલ, તપ અને ભાવ આ ચાર પ્રકારે ધર્મ છે. તે ધર્મભેદોમાં ભાવધર્મનો પ્રભાવ ઘણો મોટો છે.' આ પ્રમાણે પરમાત્મા મહાવીરપ્રભુ દેશનામાં કહી રહ્યા છે.
,,
કુમ્માપુત્તચરિય
પરમપૂજય આચાર્યવર્યહેમવિમલસૂરિમહારાજાના શિષ્યરત્ન
૧. આ સંપાદકીય લખાણમાં જૈ.બુ.સા. ઇતિહાસ ગુજરાતી આવૃત્તિ ભા.૬ તથા પાઇઅભાષાઓ અને સાહિત્ય નવી આવૃત્તિ તથા જૈ. સા. સં. ઇતિહાસ નવી આવૃત્તિમાંથી કેટલુંક લખાણ સાભાર ઉદ્ધૃત કરીને લીધેલ છે. સંપા.
Jain Education International2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org