________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ કારણથી આ પુસ્તકમાં જે કાંઈ પણ ભૂલ રહેવા પામી હેય, તે માટે મિચ્છામિ દુક્કડ દઉં છું અને સુજ્ઞોને સુધારીને વાંચવાની વિનવણી કરવા ઉપરાન્ત, જે ભૂલ જણાય તે મને જણાવવાની પણ આગ્રહભરી વિનવણી કરું છું.
હવે આભારદર્શન સાથે હું મારા વક્તવ્યને પૂર્ણ કરીશ. જેઓશ્રીએ આ કિંમતી સંગ્રહ તૈયાર કરીને અને શુદ્ધ કરીને આવે, તેઓશ્રીને તો આપણે સૌ જેટલે ઉપકાર માનીએ તેટલે એ છો જ છે; અને જે મુરબીએની પ્રેરણા ને સહકારથી આ પ્રકાશન શુભારંભને પામ્યું, તેઓનાં શુભ નામોને નિર્દેશ પણ હું કરી ચૂક્યા છું. તેઓ ન ઈચ્છે પણ હું તે તેમને આભારી જ છું. આ પુસ્તિકાની આ આવૃત્તિના પ્રકાશનમાં, અમદાવાદઝાંપડાની પિળવાળા ઉદારદિલ ધર્મપ્રેમી શેઠ શ્રી બકુભાઈ મણિલાલ વિગેરે જે ગૃહસ્થાએ આર્થિક સહાયતા આપી છે, તેમને પણ આ તકે આભાર માનું છું. કાળુશાની પોળવાળા મારા હાંકિત મિત્ર જે વસંતલાલ મણિભાઈ શાહ. બી.એ. એલ. એલ.
For Private and Personal Use Only