________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્
તેમાં કયા પાઠ સુસંગત થાય છે. તેનો વિચાર કરીને, આ પુસ્તિકામાં આપવામાં આવતાં પદ્યોને યથાશક્ય શુદ્ધ કરવાને માટે તેઓશ્રીએ ભારે જહેમત ઉડાવી છે અને પ્રુસંશાધનાદિ પાછળ પણ જરૂરી ઘણા સમયને સફ્વ્યય કરવાની તેઓશ્રીએ કૃપા કરી છે. ઉપરાન્ત, ઉપયોગી બાબતાના ઉમેરા માટે પણ તેઓશ્રીએ ખાસ પરિશ્રમ ઉડ્ડાવ્યા છે.
એને લઈ તે, આ પુસ્તિકાની આ અગાઉની આવૃત્તિઓમાં આઠ વિભાગેા હતા, તેને બદલે આ ચાથી આવૃત્તિમાં નવ વિભાગા થયા છે.
પહેલા વિભાગમાં – પ્રભુ સન્મુખ ખેલવાની સ્તુતિ દાખલ કરીતે, બીજા અને ત્રીજા વિભાગમાં શ્રી સિદ્ધાચલજીની યાત્રામાં ખાસ ઉપયેગી પદ્યોના સંગ્રહ કરાયા છે; જેમાં વિધિસહિત પાંચ મધ્યમ ચૈત્યવન્દાના તથા શ્રી સિદ્ધાચલજી, શ્રી આદીશ્વર ભગવાન અને શ્ર પુંડરીકસ્વામીનાં ચૈત્યવન્દના, સ્તવના અને સ્તુતિ તેમ જ એકવીસ અને એકસે આઠ ખમાસમણુના દુહા
For Private and Personal Use Only