________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ આપ્યા છે. ચેાથા વિભાગમાં – શ્રી અજિતનાથ પ્રભુથી શ્રી મહાવીરસ્વામી ભગવાન સુધીનાં ચૈત્યવન્દનનો, સ્તવને અને સ્તુતિએ આપેલ છે. પાંચમા વિભાગમાં શ્રી સીમંધરસ્વામી, શ્રી સિદ્ધ્ચક્રજી અને શ્રી જ્ઞાનપ ંચમી વિગેરેનાં ચૈત્યવન્દનાદિ છે. છઠ્ઠા વિભાગમાં–ભગવાન શ્રી જિનેશ્વરદેવાની અષ્ટપ્રકારી પૂજાના દુહા, સ્નાત્રપૂર્જા અને શ્રી શાન્તિજિનકલાદિ છે. સાતમા વિભાગમાં શ્રી નવકારાદિ નવ સ્મરણા તથા શ્રી ગૌતમસ્વામીજીને રાસ વિગેરે છે. આમા વિભાગમાં – ભાવનામાં ઉપયાગી નાનાં સ્તવતા, પદા અને ઉપદેશક ષદા વિગેરે છે. નવમા વિભાગમાં – પુણ્યપ્રકાશનું સ્તવન અને સજૂઝાયે આદિના સમાવેશ કરવામાં આવેલા છે.
આ પુસ્તિકામાં આપેલા ઉપરિચિત સાહિત્યને શુદ્ધ કરવામાં તેમજ તેને મુદ્દે છપાવવામાં બનતી કાળજી રાખવામાં આવી છે, છતાં પણ જેમ મતિમન્ત્રતાથી તેમ પ્રુફ જોતાં દિષ્ટદોષ થવાથી ય ભૂલ રહી જવા પામે અથવા તા પ્રેસદોષથી પણ ભૂલા ઉભી થવા પામે. આમ ફાઈ
For Private and Personal Use Only